Educator’s Professional Liability Insurance PolicyEducator’s Professional Liability Insurance Policy

એજ્યુકેટર્સ પ્રોફેશનલ
લાયેબિલિટી ઇન્શ્યોરન્સ પૉલિસી

  • પરિચય
  • વિશેષતા
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

એજ્યુકેટર્સ પ્રોફેશનલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ પૉલિસી.

શૈક્ષણિક સંસ્થાનો વહીવટ કરવો એ એક પડકારજનક કાર્ય છે. વિવાદાસ્પદ સમાજ, અસંખ્ય કાયદાઓ અને ઉચ્ચ પ્રચારિત નાણાકીય પુરસ્કારો અને સેટલમેન્ટ - વિદ્યાર્થીઓ, માતા-પિતા, સરકાર અને મોટાભાગે, સાથી સ્ટાફ સભ્યો શ્રેષ્ઠ સંચાલિત શાળાઓ અને સારા હેતુવાળા શિક્ષકોને પણ કોર્ટમાં "ખેંચીને" લઈ જાય છે. આવા સંજોગોમાં, સંચાલકો, શિક્ષકો અને શિક્ષણવિદો તેમની કથિત ક્રિયાઓ અથવા નિષ્ક્રિયતા માટે વ્યક્તિગત અને નાણાકીય રીતે પોતાને જવાબદાર માની શકે છે. શિક્ષકો અને તેમની શૈક્ષણિક સંસ્થાઓને મદદ કરવા માટે, એચડીએફસી અર્ગો એક કોમ્પ્રિહેન્સિવ એજ્યુકેટર્સ પ્રોફેશનલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ પૉલિસી ઑફર કરે છે.

પૉલિસીની વિશેષતા

પૂર્વ કાર્યોનું કવરેજ.

રોજગાર પ્રથાઓની વ્યાપક વ્યાખ્યા.

શિક્ષકની ભૂલો અને ચૂકની વ્યાપક વ્યાખ્યા

ક્લેઇમની વ્યાપક વ્યાખ્યા.

દરેક વ્યક્તિ (અલગ-અલગ) માટે કવરેજ અલગથી નક્કી કરવામાં આવે છે.

સ્પાઇઝલ લાયબિલિટી કવરેજ.

એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે need-24x7 મદદ

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x