એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ, એવા માહોલમાં કાર્યરત કંપનીઓને સામનો કરવો પડી શકે તેવા જોખમોને સમજે છે જેમાં નવીનતા બિઝનેસમાં ટકી રહેવા માટે આવશ્યક છે, નહીં કે મહત્વાકાંક્ષી લક્ષ્ય. અમારા ટેક્નોલોજી નિષ્ણાતોએ કંપનીઓને થર્ડ-પાર્ટી લાયબિલિટી સોલ્યુશન્સનો પોર્ટફોલિયો બનાવવામાં મદદ કરી છે, જેમ કે એરર્સ અને ઓમિશન ઇન્શ્યોરન્સ અને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ, કંપનીને કાયદાકીય દાવાને કારણે મોટા નાણાકીય નુકસાનને ટાળવામાં મદદ કરે છે.
અમે હાર્ડવેરથી લઇને સૉફ્ટવેર સુધી તેમજ સર્વિસ કંપનીઓ સુધી, ઇન્ફોર્મેશન અને નેટવર્ક ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાંની વિશાળ શ્રેણીની કંપનીઓને ઇન્શ્યોરન્સ પ્રદાન કરીએ છીએ.
ઇન્ફોર્મેશન અને નેટવર્ક ટેકનોલોજી કંપનીઓ પહેલાં કરતાં હાલમાં વધુ જોખમોનો સામનો કરી રહી છે - ખાસ કરીને જ્યારે પ્રૉડક્ટ અને સર્વિસ પરફોર્મન્સની બાબતમાં. અસફળ ઑર્ડર... પગારમાં વિલંબ... રેકોર્ડની પ્રક્રિયામાં ત્રુટી... ડેટાનું નુકસાન... ડિલિવરીમાં નિષ્ફળતા... સંભવત આ બધી સમસ્યાનું કારણ છે ખોટી બનેલ પ્રૉડક્ટ અથવા ખોટા થયેલ પ્રોજેક્ટ. વધુ વાંચો...
અન્ય લોકો દ્વારા સુરક્ષામાં ઉલ્લંઘન / અનધિકૃત ઍક્સેસ
બૌધિક સંપદા ઉલ્લંઘનનું જોખમ
ગોપનીયતા ઉલ્લંઘનનું જોખમ
નીચેની પરિસ્થિતિઓને ધ્યાનમાં લો: એક સંચાર કંપની તેમના સોફ્ટવેર વેન્ડર સામે આવક ગુમાવવા અને તેમના વાયરલેસ કસ્ટમર્સની બિલિંગ ફાઇલોને પુનઃપ્રાપ્ત કરવાના ખર્ચાઓ માટે દાવો કરે છે જે તેમના સોફ્ટવેર વેન્ડર દ્વારા સિસ્ટમને અપડેટ કરતી વખતે ભૂલથી ડિલીટ કરવામાં આવી હતી.. INT એરર્સ અને ઓમિશન્સ $750,000 વત્તા $150,000 ના દાવાના સેટલમેન્ટને પ્રતિક્રિયા આપે છે.
ક્લાસ ઍક્શન સ્યુટમાં એક ગ્રાહકોના સમૂહ દ્વારા એક વ્યક્તિગત કમ્પ્યુટર અસેમ્બલર પર દાવો કરવામાં આવે છે. દાવામાં આરોપ હતો કે કંપનીના ઉપકરણો જાહેરાત કરેલી વિશિષ્ટતાઓ અનુસાર અથવા તે સ્તરના નથી.. સ્પીડની કમી તેમજ ખરાબ અપગ્રેડની ક્ષમતા જેવી સમસ્યાઓનો ઉલ્લેખ કરતાં તેઓ સંપૂર્ણ રિફંડની માંગ કરે છે. INT એરર્સ અને ઓમિશન્સ $1,600,000 ના દાવા સેટલમેન્ટને પ્રતિક્રિયા આપે છે.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી
સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે need-24x7 મદદ
કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી
સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા
Awards