એક લાક્ષણિક કમર્શિયલ જનરલ લાયેબિલિટી (CGL) પૉલિસી દ્વારા, તમારા બિઝનેસને કારણે થયેલ શારીરિક ઈજા અથવા સંપત્તિના નુકસાનના ક્લેઇમ સામે સુરક્ષા પ્રદાન કરે છે. કમર્શિયલ જનરલ લાયેબિલિટી ઇન્શ્યોરન્સ હેઠળ મોટાભાગની સંસ્થાઓ સામે રહેતા અનેક પ્રકારના લાયેબિલિટીને કારણે થતાં નુકસાનના જોખમને કવર કરવામાં આવે છે; મોટાભાગની સંસ્થાઓના લાયેબિલિટી ઇન્શ્યોરન્સ પ્રોગ્રામના પાયામાં તે રહેલું છે.
આજથી 10 વર્ષ પહેલાં ન હતા તેવા કેટલાંક જોખમોને એચડીએફસી અર્ગોનું કમર્શિયલ જનરલ લાયેબિલિટી પ્રોટેક્શન આવરી લે છે. ઉદાહરણ તરીકે, ઇન્ટરનેટની ઝડપી વૃદ્ધિને કારણે બદનક્ષીના દાવા, બૌદ્ધિક સંપદા અને ગોપનીયતાના અધિકાર પર આક્રમણને લગતા દાવાઓની સંભાવનામાં નાટ્યાત્મક વધારો થયો છે. સ્ટાન્ડર્ડ પૉલિસીઓ દ્વારા આવી સ્થિતિઓને આવરી લેવામાં આવતી નથી.
પૉલિસી શારીરિક ઈજા, સંપત્તિને થતું નુકસાન, જાહેરાતને કારણે થતું નુકસાન અને વ્યક્તિગત ઈજા સામે સુરક્ષાનો વિકલ્પ પ્રદાન કરે છે વધુ વાંચો...
તે જાહેરાતને કારણે થતું નુકસાન/વ્યક્તિગત ઇજા માટે કુલ એકંદર લિમિટ પ્રદાન કરી શકે છે જે સામાન્ય કુલ એકંદર લિમિટને આધિન નથી.
અપેક્ષિત અથવા ઇરાદાપૂર્વકની ઈજા
કોન્ટ્રાક્ટચ્યુઅલ લાયબિલિટી
કામદારનું વળતર અને તેવા કાયદા
પ્રદૂષણ
તમારી સંપત્તિને નુકસાન
તમારા ઉત્પાદનને નુકસાન
તમારા કાર્યને નુકસાન
વિમાન, ઑટો અથવા વૉટરક્રાફ્ટ
વ્યવસાયિક જવાબદારી
વ્યક્તિગત ઇજા અને જાહેરાતને કારણે થતું નુકસાન
ઇલેક્ટ્રોનિક ડેટા
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી
સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે need-24x7 મદદ
કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી
સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા
Awards