જ્ઞાન કેન્દ્ર
એચડીએફસી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પર ઑનલાઇન વધારાની 5% છૂટ
અતિરિક્ત 5% ઑનલાઇન

ડિસ્કાઉન્ટ

 એચડીએફસી અર્ગો દ્વારા 13,000+ કૅશલેસ હૉસ્પિટલ
13,000+

કૅશલેસ નેટવર્ક**

એચડીએફસી અર્ગો દ્વારા 97% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો
97% ક્લેઇમ

સેટલમેન્ટ રેશિયો^^^

એચડીએફસી અર્ગો દ્વારા અત્યાર સુધી ₹7500+ કરોડના ક્લેઇમ સેટલ કરવામાં આવ્યા છે
₹7500+ કરોડના ક્લેઇમ

અત્યાર સુધી સેટલ કરેલ છે^*

હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / હેલ્થ ઇન્શ્યોરન્સ ફોર ફેમીલી

પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એક પૉલિસી હેઠળ પરિવારના તમામ સભ્યોને કવરેજ પ્રદાન કરે છે. આ પ્લાન પરિવારની બચત પર કોઈપણ બોજ મૂક્યા વિના, ઇમરજન્સી અથવા પ્લાન કરેલ સારવારના કિસ્સામાં મેડિકલ ખર્ચ અને હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરે છે. ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં, સમ ઇન્શ્યોર્ડ પરિવારના સભ્યોમાં શેર કરવામાં આવે છે, અને જ્યારે પરિવારના કોઈપણ સભ્યને ઇમરજન્સી મેડિકલ સહાયની જરૂર હોય અથવા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે તેનો ઉપયોગ પૉલિસીના સમયગાળા દરમિયાન કરી શકાય છે.

પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરતી વખતે, કવર કરવાના સભ્યોની સંખ્યા અને સમ ઇન્શ્યોર્ડ રકમ એ તમારે ધ્યાનમાં રાખવાના બે મહત્વપૂર્ણ પરિબળો છે. મહત્તમ કવરેજ પ્રદાન કરતો પ્લાન પસંદ કરો અને તે ઇમરજન્સીના સમય દરમિયાન સભ્યોને કવર કરે. એચડીએફસી અર્ગો ખાતે, અમે હૉસ્પિટલાઇઝેશન શુલ્ક, કન્સલ્ટેશન ફી, દવાઓ અને અન્ય લાભ સહિત ઘણા લાભો સાથે કોમ્પ્રિહેન્સિવ ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પ્રદાન કરીએ છીએ. તમે આ પૉલિસીઓને ઑનલાઇન તપાસી શકો છો અને તમારી જરૂરિયાતોને પૂર્ણ કરનાર એકને પસંદ કરી શકો છો અને સુનિશ્ચિત કરી શકો છો કે મેડિકલ ઇમર્જન્સી દરમિયાન તમારા પરિવારના દરેક સભ્યની સારી કાળજી લેવામાં આવે છે.

ભલામણ કરેલ પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

slider-right
નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ (હપ્તો) ઉપલબ્ધ છે*^ એચડીએફસી અર્ગોના માય:ઑપ્ટિમા સિક્યોર ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

માય:ઑપ્ટિમા સિક્યોર

This family health insurance plan by HDFC ERGO offers 4X health coverage at no additional cost, which means you get 4 times more benefits in health coverage at the cost of your preferred sum insured. Explore other benefits like OPD coverage & no room rent capping to avail quality medical treatments.

હમણાં જ ખરીદો વધુ જાણો
એચડીએફસી અર્ગોનો માય:હેલ્થ સુરક્ષા ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

માય:હેલ્થ સુરક્ષા

This family health insurance plan offers free health inspection every year so that you and your loved ones, stay one step ahead of diseases and illnesses. Family members below the age of 45 do not have to undergo medical tests to get insured. Another key benefit offered by this plan is no room capping during hospitalisation.

હમણાં જ ખરીદો વધુ જાણો
એચડીએફસી અર્ગોના ઑપ્ટિમા સિક્યોર ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

ઑપ્ટિમા રિસ્ટોર - ફેમિલી

This family health insurance plan offers 100% sum insured restoration after the first claim so that you and your loved ones enjoy complete protection all year round. It also offers 2x multiplier benefit, if you do not make claims.

હમણાં જ ખરીદો વધુ જાણો
એચડીએફસી અર્ગોની ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ માટે મેડિશ્યોર સુપર ટૉપ અપ

મેડિશ્યોર સુપર ટૉપ-અપ

જ્યારે તમારી પાસે હંમેશા માય:હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ વડે ટૉપ-અપ કરવાનો વિકલ્પ હોય ત્યારે મોટા કવર માટે શા માટે વધુ ચૂકવણી કરવી? અમારો વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વધતી તબીબી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આજીવન નવીકરણ અને આયુષ લાભો પ્રદાન કરે છે.

હમણાં જ ખરીદો વધુ જાણો
સ્લાઇડર-ડાબી બાજુએ

પરિવાર માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જરૂર

એચડીએફસી અર્ગો દ્વારા પરિવાર માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

While you may think the savings accumulated over the years may be enough to take care of your family’s medical needs. The corpus might run out earlier than you think. Health insurance for families is a crucial tool to safeguard your life savings while taking care of your family’s healthcare needs. A comprehensive family health insurance plan will help you take care of your medical needs even in an era of rising medical costs.

એચડીએફસી અર્ગોનો ફેમીલી માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તબીબી ખર્ચને કવર કરે છે
તબીબી ખર્ચને કવર કરે છે
એચડીએફસી અર્ગો દ્વારા ફેમીલી માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે ગુણવત્તાયુક્ત તબીબી દેખભાળ
ગુણવત્તાયુક્ત તબીબી દેખભાળ
એચડીએફસી અર્ગોની ફેમીલી માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે પ્રિવેન્ટીવ હેલ્થ ચેક-અપ
પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ
એચડીએફસી અર્ગો દ્વારા ફેમીલી માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વડે ફુગાવાને હરાવો
મોંઘવારીને માત આપ છે
એચડીએફસી અર્ગોના ફેમીલી માટેના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વડે ટૅક્સ બચાવો
ટૅક્સ બચાવો^
એચડીએફસી અર્ગોના, પરિવાર માટેના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે મનની શાંતિ
મનની શાંતિ
એચડીએફસી એર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો
અમારા નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ પ્લાન સાથે ઑપ્ટિમા સિક્યોર ખરીદવું હવે સરળ છે!

અમારા ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરો

  • નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ (હપ્તો) ઉપલબ્ધ છે*^
    એચડીએફસી અર્ગોના માય:ઑપ્ટિમા સિક્યોર ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

    ઑપ્ટિમા સિક્યોર

  • એચડીએફસી અર્ગોનો માય:હેલ્થ સુરક્ષા ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

    ઑપ્ટિમા રિસ્ટોર

  • એચડીએફસી અર્ગોના ઑપ્ટિમા સિક્યોર ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

    માય:હેલ્થ સુરક્ષા

  • એચડીએફસી અર્ગોની ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ માટે મેડિશ્યોર સુપર ટૉપ અપ

    માય:હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ

હમણાં જ લૉન્ચ થયેલ
ટૅબ1
ઑપ્ટિમા સિક્યોર
કૅશલેસ હૉસ્પિટલોનું નેટવર્ક
4X કવરેજ*
હૉસ્પિટલાઇઝેશન પહેલા અને બાદનું બહોળું કવરેજ
હૉસ્પિટલાઇઝેશન પહેલા અને બાદનું બહોળું કવરેજ
ઑપ્ટિમા રિસ્ટોર હેઠળ નિ:શુલ્ક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ
નિ:શુલ્ક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ

મુખ્ય વિશેષતાઓ

  • નિશ્ચિત લાભ: પહેલા દિવસથી 2X કવરેજ મેળવો.
  • રીસ્ટોર બેનિફિટ: તમારા બેઝિક કવરેજને 100% રીસ્ટોર કરે છે
  • નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ વિકલ્પ: ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકો હવે નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ વિકલ્પ પસંદ કરી શકે છે
  • એકંદર કપાતપાત્ર: તમે થોડી વધુ ચુકવણી કરવાનું પસંદ કરીને દર વર્ષે 50% સુધીના ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકો છો. આ પૉલિસી હેઠળ 5 વર્ષ પૂર્ણ થયા પછી રિન્યૂઅલ પર તમારી પસંદગીની કપાતપાત્ર રકમને માફ કરવાની પણ તમારી પાસે સુવિધા છે.@
ટૅબ1
ઑપ્ટિમા રિસ્ટોર
કૅશલેસ હૉસ્પિટલોનું નેટવર્ક
13,000+ કૅશલેસ નેટવર્ક
કૅશલેસ ક્લેઇમ 20 મિનિટમાં સેટલ કરવામાં આવ્યા છે
કૅશલેસ ક્લેઇમ 38 મિનિટમાં સેટલ કરવામાં આવ્યા છે*~
ઑપ્ટિમા રિસ્ટોર હેઠળ નિ:શુલ્ક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ
નિ:શુલ્ક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ

મુખ્ય વિશેષતાઓ

  • 100% રીસ્ટોર બેનિફિટ: તમારા પ્રથમ ક્લેઇમ પછી તરત જ તમારું કવર 100% રીસ્ટોર થાય છે.
  • 2X મલ્ટિપ્લાયર બેનિફિટ: નો ક્લેમ બોનસ તરીકે 100% સુધીનું વધારાનું પૉલિસી કવર મેળવો.
  • હૉસ્પિટલાઇઝેશન પહેલાંના 60 દિવસ અને પછીના 180 દિવસ સંપૂર્ણ કવરેજ. આ તમારી હૉસ્પિટલાઇઝેશનની જરૂરિયાતોને સારી રીતે પ્લાન કરવામાં મદદ કરે છે.
ટૅબ3
માય:હેલ્થ સુરક્ષા
માય:હેલ્થ સુરખા પ્લાન સાથે રૂમ ભાડા પર કોઈ મર્યાદા નથી
રૂમ ભાડા પર કોઈ મર્યાદા નથી
માય:હેલ્થ સુરક્ષા સાથે સમ ઇન્શ્યોર્ડ રીસ્ટોરેશન
સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ
20 મિનિટની અંદર કૅશલેસ ક્લેઇમ મંજૂર થયેલ છે
38 મિનિટની અંદર કૅશલેસ ક્લેઇમ મંજૂર થયેલ છે*~

મુખ્ય વિશેષતાઓ

  • 45 વર્ષ સુધી કોઈ મેડિકલ ટેસ્ટ નથી: બાદમાં પસ્તાવું પડે તે કરતાં સંભાળીને ચાલવું વધુ સારું છે! તબીબી પરીક્ષણોથી બચવા માટે જ્યારે તમે યુવાન હોવ ત્યારે તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત કરો.
  • નિ:શુલ્ક પ્રિવેન્ટીવ હેલ્થ ચેક-અપ: અમે આરોગ્યની નિ:શુલ્ક તપાસ પૂરી પાડીએ છીએ જેથી તમે હંમેશા તંદુરસ્ત અને ખુશ રહો
  • સંચિત બોનસ: જો તમે દાવો ન કરો તો તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કોઈ કામનો નથી તેમ માનશો નહીં. તે રિન્યુઅલના સમયે પસંદ કરેલ પ્લાનના આધારે, મહત્તમ 200% સુધીની, વધારાની 10% થી 25% વીમા રકમ તમને રિવૉર્ડ તરીકે આપે છે.
ટૅબ4
માય:હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ
માય: હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ પ્લાન સાથે ઓછા પ્રીમિયમ પર ઉચ્ચ કવર
ઓછા પ્રીમિયમ પર ઉચ્ચ કવર
માય: હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ પ્લાન સાથે હાલના હેલ્થ ઇન્શ્યોરન્સની પ્રશંસાઓ
હાલના હેલ્થ ઇન્શ્યોરન્સની પ્રશંસાઓ
માય: હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ પ્લાન સાથે 61 વર્ષ પછી પ્રીમિયમમાં કોઈ વધારો નથી
61 વર્ષ પછી પ્રીમિયમમાં કોઈ વધારો નથી

મુખ્ય વિશેષતાઓ

  • એકંદર કપાતપાત્ર પર કામ કરે છે: એક વર્ષમાં તમારી ઑલ રાઉન્ડ કુલ ક્લેઇમ રકમ એક વર્ષમાં એકંદર કપાતપાત્ર સુધી પહોંચી જાય તે પછી આ હેલ્થ પ્લાન પછી સક્રિય થાય છે, અન્ય ટૉપ-અપ પ્લાન્સથી વિપરીત એક જ ક્લેઇમ માટે કપાતપાત્રને પૂર્ણ કરવું જરૂરી નથી.
  • 55 વર્ષ સુધી કોઈ સ્વાસ્થ્ય તપાસ નથી : અફસોસ કરવા કરતાં સુરક્ષિત રહેવું વધુ સારું છે! જ્યારે તમે મેડિકલ ટેસ્ટને અવગણી શકો એટલા યુવાન હોવ ત્યારે તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત કરો.
  • ઓછી ચુકવણી કરો, વધુ મેળવો: 2 વર્ષની લોન્ગ ટર્મ પૉલિસી પસંદ કરો અને 5% ની છૂટ મેળવો.
કોટેશનની તુલના કરો

એચડીએફસી અર્ગોનો ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

એચડીએફસી અર્ગો ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવું

અમે તમારા પરિવારને તમે જેટલું મહત્વ આપો છો તેટલું જ મહત્વ આપીએ છીએ અને તેથી અમે એવા ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ ડિઝાઇન કર્યા છે જે ખાસ કરીને પરિવારની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

કૅશલેસ ક્લેઇમ સર્વિસ
કૅશલેસ ક્લેઇમ સર્વિસ
હૉસ્પિટલનું નેટવર્ક
13000+ કૅશલેસ નેટવર્ક**
એચડીએફસી અર્ગોની હેલ્થ ઇન્શ્યોરન્સ માટે 4.4 કસ્ટમર રેટિંગ છે
4.4 કસ્ટમર રેટિંગ
હેલ્થ ઇન્શ્યોરન્સમાં 2 દશક થયા છે
ઇન્શ્યોરન્સની સર્વિસ આપતા લગભગ 2 દશક થયા
ઇન્શ્યોરન્સ લો

13,000+
સમગ્ર ભારતમાં કૅશલેસ નેટવર્ક

તમારા નજીકના કૅશલેસ નેટવર્ક શોધો

શોધ-આઇકન
અથવાતમારી નજીકની હૉસ્પિટલ શોધો
સમગ્ર ભારતમાં 12,000+ નેટવર્ક હૉસ્પિટલ શોધો
જસલોક મેડિકલ સેન્ટર
ફોન કરો
નેવિગેટર

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

રૂપાલી મેડિકલ
સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ
ફોન કરો
નેવિગેટર

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

જસલોક મેડિકલ સેન્ટર
ફોન કરો
નેવિગેટર

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના કવરેજ વિશે વધુ માહિતી મેળવો

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા હૉસ્પિટલાઇઝેશન (કોવિડ-19 સહિત)નું કવરેજ

હૉસ્પિટલાઇઝેશન (કોવિડ-19 સહિત)

Our family health insurance plans cover all types of hospitalisation for every family member covered under the plan for emergencies and planned procedures. If you choose or Optima Restore plan for your family, you get 100% restoration of your sum insured after a claim so you don’t have to worry about medical expenses for your loved ones throughout the year.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીનું કવરેજ

હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછી

Some illnesses might need prolonged care and attention. To ensure your loved ones heal in peace our family insurance plan covers medical expenses for 60 & 180 days pre and post-hospitalisation respectively, instead of 30 & 90 days availed normally.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સની તમામ ડે કેર સારવારનું કવરેજ

તમામ ડે કેર સારવાર

Medical advancements help in wrapping up important surgeries and treatments in less than 24 hours, and guess what? We cover you for that as well. So for small surgeries and procedures, you or your loved one don’t have to stay back in the hospital for long, instead head back home after the procedure, while we take care of the rest.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સનું નો કોસ્ટ કવરેજ પર પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ

કોઈ પણ ખર્ચ વિના પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ

Prevention is certainly better than cure and that’s why our family health insurance policies offer a free health check-up on renewal for all members included under the plan. This helps to get help earlier if a medical condition is detected for any member and saves on medical bills and painful recovery periods in the future.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા ઈમર્જન્સી એર એમ્બ્યુલન્સ કવરેજ

ઈમર્જન્સી એર એમ્બ્યુલન્સ

If you or your loved one needs to move from one place to another by air for better medical facilities and attention, our Optima secure plan for families is tailored to reimburse the cost of air ambulance transport up to ₹5 lacs.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સનું રોડ એમ્બ્યુલન્સ કવરેજ

રોડ એમ્બ્યુલન્સ

The cost of hospitalisation, medicines and other medical expenses are not the only expenses that are involved during a medical crisis. You might need a well-equipped ambulance to reach the nearest healthcare centre on time. This is why our health insurance plans for families cover road ambulance costs to ensure safety and timely treatment for you and your loved ones.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા દૈનિક હૉસ્પિટલ કૅશ કવરેજ

દૈનિક હૉસ્પિટલ કૅશ

There can be several expenses that can crop up when you or your loved one is hospitalised, like travel expenses, food and other out-of-pocket expenditures. To ease the trouble we give you a daily cash allowance of ₹800 per day up to a maximum of ₹4800 on hospitalisation, with our Optima Secure Plan.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સનો 51 બીમારીઓ કવરેજ માટેનો ઈ-ઓપિનિયન

51 બીમારીઓ માટે ઈ-ઓપિનિયન

Second opinions can at times be a lifesaver and if you want to consult a specialist. Sometimes meeting the experts in person might not be a possibility. To ensure there are no hiccups in your treatment and care we have enabled e-opinion for 51 Critical Illnesses through our network provider in India under Optima Secure plan.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા હોમ હેલ્થકેર કવરેજ

હોમ હેલ્થકેર

Sometimes we heal better within the four walls of our home or need attention from our loved ones to heal faster. In such scenarios, we will pay for the medical expenses incurred by you on home hospitalisation, if advised by the Doctor on a cashless basis.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા ઓર્ગન ડોનર એક્સપેન્સ કવરેજ

અંગદાતા સંબંધી ખર્ચ

Organ donation can be lifesaving but it is an expensive treatment and requires the best medical expertise and attention to make it a success. We cover medical expenses for harvesting a major organ from the donor’s body where the insured (individual or family) is the recipient.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ વૈકલ્પિક સારવારનું કવરેજ

વૈકલ્પિક સારવારો

While advancements in medical technology have maximised outcomes and minimised mortality rates some of us still believe in alternative therapies and traditional medicine. To ensure your faith is preserved and you get the preferred treatment, we cover treatment costs up to the sum insured towards in-patient care for alternative therapies like Ayurveda, Unani, Siddha, Homeopathy, Yoga and Naturopathy.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા આજીવન નવીકરણ કવરેજ

આજીવન રિન્યુ કરી શકાય છે

Optime Secure plan has your back. Our health insurance policy covers your medical expenses for a lifetime on break-free renewals. This way you can rest assured that you and your family members get the right care and support during a medical emergency without any worry or financial anxiety.

કૃપા કરીને માય ઑપ્ટિમા સિક્યોર વિશે વધુ જાણવા માટે પૉલિસીની શબ્દાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા એડવેન્ચર સ્પોર્ટ ઇજાઓનું કવરેજ

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

સાહસો તમને તીવ્ર ઉત્તેજના આપી શકે છે, પરંતુ જ્યારે અકસ્માત સાથે જોડાયેલ હોય, ત્યારે તે જોખમી હોઈ શકે છે. અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેતી વખતે થયેલા અકસ્માતોને કવર કરતા નથી.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સનું કાયદાનો ભંગ થવા સામે (બ્રીચ ઑફ લૉ) કવરેજ

કાયદાનો ભંગ

અમે કોઈપણ વીમાધારક વ્યક્તિ દ્વારા ગુનાહિત ઈરાદા સાથે કાયદાનો ભંગ કરવા અથવા કરવાનો પ્રયાસ કરવાને કારણે ઉદ્ભવતા સીધા કે પરિણામી સારવારના ખર્ચને આવરી લેતા નથી.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા યુદ્ધ માટે કવરેજ

યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં યુદ્ધના કારણે થયેલા કોઈપણ ક્લેઇમને કવર કરતા નથી.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા એક્સકલુડેડ પ્રોવાઇડર્સ કવરેજ

એક્સકલુડેડ પ્રોવાઇડર્સ

અમે કોઈપણ હૉસ્પિટલમાં અથવા કોઈપણ મેડિકલ પ્રેક્ટિશનર અથવા ઇન્શ્યોરર દ્વારા વિશિષ્ટ રીતે બાકાત કરેલા કોઈપણ અન્ય પ્રદાતા દ્વારા સારવાર માટેના ખર્ચને આવરી લેતા નથી. (પેનલ પરની હૉસ્પિટલની યાદી માટે અમારો સંપર્ક કરો)

જન્મજાત બાહ્ય રોગો, ખામીઓ અથવા અસંગતિઓ, એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા કવરેજ

જન્મજાત બાહ્ય રોગો, ખામીઓ અથવા અસંગતિઓ,

અમે સમજીએ છીએ કે જન્મજાત બાહ્ય રોગ માટેની સારવાર મહત્વપૂર્ણ છે, જો કે, અમે જન્મજાત બાહ્ય રોગોની ખામીઓ અથવા અસંગતિઓ માટે થયેલા તબીબી ખર્ચને આવરી લેતા નથી.
(જન્મજાત રોગો એટલે જન્મ સમયની ખામીઓ).

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા આલ્કોહોલ અને ડ્રગના દુરુપયોગની સારવાર માટે કવરેજ

આલ્કોહોલ અને ડ્રગના દુરુપયોગની સારવાર

આલ્કોહોલ, ડ્રગ અથવા માદક દ્રવ્યોના દુરુપયોગ અથવા કોઈપણ વ્યસનની સ્થિતિ અને તેના પરિણામોની સારવાર આવરી લેવામાં આવતી નથી.

How Many Members Can Be Covered Under Family Medical Insurance Plans?

The number of members covered under a family health insurance policy depends on the sum insured and the number of people included in the plan. Usually, family health insurance plans permit inclusion for spouses and dependent children. A few plans also permit the consideration of ward guardians. In addition, certain family health insurance plans offer a provision to cover individuals, spouse, dependent children, and dependent parents along with relationships like siblings, parents-in-law, grandfather, grandmother, grandson, granddaughter, son-in-law, daughter-in-law, sister-in-law, brother-in-law, nephew, and niece. However, make sure that if you are including more members of your family, you choose a premium that will ensure coverage for all. Your premium in that case could also increase.

પરિવાર માટે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો
શુ તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તૈયાર છો?

  તમારા એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ કેવી રીતે કરવો?  

The sole purpose of buying a health insurance plan for the family is to get financial support at the time of a medical emergency. Hence, it is important to read the below steps to know how the Health Insurance claims process works differently for cashless claims and reimbursement claim requests.

હેલ્થ ઇન્શ્યોરન્સ કૅશલેસ ક્લેઇમ 38*~ મિનિટમાં મંજૂર કરવામાં આવે છે

એચડીએફસી અર્ગો ક્લેઇમ સેટલમેન્ટ : કૅશલેસ મંજૂરી માટે પ્રી-ઑથ ફોર્મ ભરો
1

સૂચના

કૅશલેસ મંજૂરી માટે નેટવર્ક હૉસ્પિટલમાં પ્રી-ઑથ ફોર્મ ભરો

એચડીએફસી અર્ગો ક્લેઇમ સેટલમેન્ટ : હેલ્થ ક્લેઇમ મંજૂરીનું સ્ટેટસ
2

મંજૂરી/નકારવું

એકવાર હૉસ્પિટલ અમને સૂચિત કરે તે પછી, અમે તમને સ્ટેટસ અપડેટ મોકલીએ છીએ

એચડીએફસી અર્ગો ક્લેઇમ સેટલમેન્ટ : મંજૂરી બાદ હૉસ્પિટલાઇઝેશન
3

હૉસ્પિટલાઇઝેશન

પ્રી-ઑથ મંજૂરીના આધારે હૉસ્પિટલાઇઝેશન કરી શકાય છે

હૉસ્પિટલ સાથે એચડીએફસી અર્ગો મેડિકલ ક્લેમ સેટલમેન્ટ
4

ક્લેઇમ સેટલમેન્ટ

ડિસ્ચાર્જ સમયે, અમે સીધા હૉસ્પિટલ સાથે ક્લેઇમ સેટલ કરીએ છીએ

અમે વળતરના ક્લેઇમ 2.9 દિવસની અંદર~* સેટલ કરીએ છીએ

હૉસ્પિટલાઇઝેશન
1

હૉસ્પિટલાઇઝેશન

તમારે શરૂઆતમાં બિલની ચુકવણી કરવી પડશે અને અસલ બિલને સાચવી રાખવા પડશે

ક્લેઇમ રજિસ્ટ્રેશન
2

ક્લેઇમ રજિસ્ટર કરો

હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી અમને તમારા બધા બિલ અને સારવારના ડૉક્યુમેન્ટ મોકલો

ક્લેઇમ વેરિફિકેશન
3

વેરિફિકેશન

અમે તમારા ક્લેઇમ સંબંધિત બિલ અને સારવારના ડૉક્યુમેન્ટને વેરિફાઇ કરીએ છીએ

ક્લેઇમની મંજૂરી
4

ક્લેઇમ સેટલમેન્ટ

અમે તમારા બેંક એકાઉન્ટમાં મંજૂર કરેલ ક્લેઇમની રકમ મોકલીએ છીએ.

BMI ની ગણતરી કરો
BMI જેટલું વધુ, બીમારીઓનું જોખમ પણ તેટલું વધુ. તમારા BMI વિશે વધુ જાણો!

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી વડે ટૅક્સ બચાવો

સિંગલ પ્રીમિયમ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન પર ટૅક્સના લાભો

તમારા પરિવારને સ્વાસ્થ્ય સંબંધી કટોકટીની પરિસ્થિતિ સામે સુરક્ષિત કરવાની સાથે સાથે ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે ટેક્સ પણ બચાવો. આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 80D હેઠળ એક વર્ષમાં ₹1,00,000 સુધીની તમારી ટૅક્સની જવાબદારી ઘટાડો.

આ પણ વાંચો : ઇન્કમ ટૅક્સ રીટર્ન

સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પર ટૅક્સમાં વધુ લાભ

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરવાથી તમને નાણાંકીય વર્ષમાં ₹25,000 સુધીની કપાત મેળવવામાં મદદ મળી શકે છે.

માતાપિતાના હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ માટે કપાત

માતાપિતા માટે ખરીદેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પર ₹25,000 નો વધારાનો ટૅક્સ લાભ મેળવો. જો તમારા માતા-પિતામાંથી કોઈ એક વરિષ્ઠ નાગરિક હોય, તો ₹30,000 સુધીની કપાત મળે છે.

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ પર કપાત

તમે પ્રિવેન્ટીવ સ્વાસ્થ્ય તપાસ માટે એક વર્ષમાં ₹5000 સુધીના ટૅક્સ લાભો મેળવી શકો છો.

કૃપા કરીને નોંધ કરો કે ઉપરોક્ત લાભો દેશમાં લાગુ હાલના ટૅક્સ કાયદા મુજબ છે. તમારા ટૅક્સ લાભો ટૅક્સ કાયદાને આધિન બદલી શકે છે. તમારા ટૅક્સ સલાહકાર સાથે તેની ફરી પુષ્ટિ કરી લેવાની સલાહ આપવામાં આવે છે. આ તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ મૂલ્યથી સ્વતંત્ર છે.

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતા પહેલાં ધ્યાનમાં લેવાની બાબતો

A few factors which you should consider while purchasing a family health insurance plan are as follows:

1

Comprehensive Coverage & Benefits

When buying a family health insurance plan, it is important to check the coverage and the benefits it offers. Usually, family health insurance plans cover you for in-patient hospitalization, pre and post-hospitalization, daycare expenses, domiciliary hospitalization, organ donor harvesting, and road ambulance expenses. Other inclusions are lifetime sustainability benefits, tax benefits, etc.

2

સમ ઇન્શ્યોર્ડ ફ્લેક્સિબિલિટી

Healthcare costs in the country are increasing each day. Hence, you should buy health insurance for your family that is flexible and helps you to expand your total protection at the time of restoration. Some health insurance companies offer you an increase in the sum insured as a reward if you have not made any claim in the previous year. Look for those benefits.

3

કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન

This benefit keeps you stress-free as you do not have to arrange funds at the last minute, to get the required treatment. So, while choosing a family health insurance policy, make sure that the insurance company has a strong list of network hospitals. Also, check if some of them are near your residence so that in case an emergency arises, you do not waste time running pillar to post for hospital admission.

4

Renewability Age Limit

Usually, family health insurance plans come with lifetime renewability benefits. However, some health insurance companies limit the renewability age to 60-65 years. So, if you have your parents under your policy, check if they are still eligible for the benefits offered under the plan if they cross the age limit.

5

સરળ ક્લેઇમ પ્રોસેસ

Even though the claim settlement process of every health insurance company is the same, it is still important to check if the insurance company you are choosing as your preferred partner has a smooth claim settlement ratio. If not it will defy the need to buy a health insurance plan for the family.

6

પૉલિસી એક્સક્લુઝન

While it is obvious to check the inclusions under a family health insurance policy, it is equally important to check the exclusions as well. Choose a policy which has the least amount of exclusions and gives you and your family comprehensive coverage.

કોવિડ કવર વડે પરિવાર માટે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો
કોરોનાવાઇરસને કારણે
હોસ્પિટલમાં ભરતી થવાના ખર્ચથી તમારા પરિવારને સુરક્ષિત કરો

શું હું ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે પાત્ર છું?

હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, આપણા પરિવારના તમામ સભ્યો વીમો મેળવવા માટે પાત્ર છે કે નહીં તે અંગે વિચાર કરતાં હોઈએ છીએ. હેલ્થ ઇન્શ્યોરન્સ માટેની પાત્રતા મુખ્યત્વે આ મુદ્દાઓ પર આધાર રાખે છે

1

અગાઉની તબીબી સ્થિતિઓ / પહેલેથી હોય તેવી બીમારીઓ

હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે તમારી મેડિકલ હિસ્ટ્રીને પ્રામાણિક રીતે જાહેર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તાવ કે ફ્લૂ જેવી ગંભીર બીમારીઓથી કોઈ ફરક પડતો નથી, પરંતુ કેન્સર કે હૃદયની બીમારી જેવી બીમારીઓ જાહેર કરવી જરૂરી છે. પહેલાંથી હોય તેવી ચોક્કસ બિમારીઓને ઇન્શ્યોરર વેટિંગ પિરિયડ બાદ આવરી શકે છે, જ્યારે અમુક બીમારીઓ માટે વધારાનું પ્રીમિયમ ચૂકવવું જરૂરી હોય છે.

2

ઉંમર

જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોય, તો હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવામાં તમારે કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. 65 વર્ષ સુધીના વરિષ્ઠ નાગરિકો ઇન્શ્યોરન્સ લઈ શકે છે. એચડીએફસી અર્ગો તમારા નવજાત બાળક માટે પણ ઇન્શ્યોરન્સ આપે છે, પરંતુ બાળકને આવરી લેવા માટે તમારી પાસે અમારો મેડિક્લેમ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે.

પરિવાર માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ખરીદવાના લાભો

કારણ 1. 

ગ્રુપ પ્લાન્સ પર ઓછી નિર્ભરતા

તમારા એમ્પ્લોયર દ્વારા તમારા પરિવારના કેટલાક સભ્યોને પણ આવરી લેતો હેલ્થ ઇન્શ્યોરન્સ આપ્યો હોય તેમ બની શકે છે. જો કે યાદ રાખો કે તમે જ્યાં સુધી કંપનીનો ભાગ છો ત્યાં સુધી જ તે ઇન્શ્યોરન્સ અસ્તિત્વમાં રહે છે. જ્યારે તમે નવી નોકરી શોધો ત્યારે તમારા પરિવાર પાસે ઇન્શ્યોરન્સનું કોઈ પ્રકારનું કવરેજ ન હોય તેમ બની શકે છે. વળી ઘણા એમ્પ્લોયર દ્વારા પ્રોબેશનના સમયગાળા દરમિયાન હેલ્થ કવરેજ આપવામાં આવતું નથી. તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલ કવરના આધારે ન રહો.

આપણામાંથી ઘણા લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ ભવિષ્યમાં લેવાનું વિચારીને વિલંબ કરે છે અને કટોકટીની સ્થિતિ આવે છે ત્યારે જ આપણી ભૂલનો ખ્યાલ આવે છે. કોઈપણ કમનસીબ ઘટનાને તમારા પરિવારની શાંતિ અને ખુશી ડહોળવાની તક આપશો નહીં. ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવો અને તમામ સભ્યો માટે સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરો.

માત્ર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવો એટલું પૂરતું નથી. જો તમે પૂરતું કવરેજ ધરાવતા નથી, તો જરૂરના સમયે તમારા પરિવારના સભ્યો માટે કેટલીક હેલ્થકેર સુવિધાઓનો લાભ મળી શકતો નથી. તમારા પરિવારને વ્યાપક કવરેજ મળે તે માટે તમામ સભ્યોનો ઇન્શ્યોરન્સ લેવો જરૂરી છે, ખાસ કરીને જો તમે મોટા શહેરમાં રહો છો તો શહેરોમાં તબીબી સુવિધાઓ પ્રમાણમાં મોંઘી હોય છે.

ખરીદવાના લાભો પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

સુવિધા વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ
વ્યાખ્યા માત્ર એક જ વ્યક્તિને કવર કરે છે અને ઇન્શ્યોરન્સની રકમ તેમની સારવાર માટે રાખવામાં આવે છે, જેમાં તેને શેર કરવાની કોઈ સુવિધા નથી.આ પ્લાન, પરિવારના સભ્યો વચ્ચે શેર કરવામાં આવે છે અને તેમાં સીમિત રકમ હોય છે, જેનો ઉપયોગ જ્યારે તે સીમિત રકમ ખર્ચાય જાય ત્યારે અન્ય કોઈપણ સભ્ય દ્વારા કરી શકાતો નથી.
કવરેજ આ કિસ્સામાં કવર કરવામાં આવતી રકમ સંપૂર્ણપણે વ્યક્તિગત પૉલિસીધારક માટે છે.આ રકમનો ઉપયોગ સમગ્ર પરિવાર દ્વારા કરી શકાય છે, જેમાં દરેક સભ્ય માટે કોઈ નિર્ધારિત રકમ નથી. પરંતુ તેઓ માત્ર સમ ઇન્શ્યોર્ડ સુધીની રકમનો ઉપયોગ કરી શકે છે
પ્રીમિયમ પૉલિસીધારકની ઉંમરના આધારે પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે.સામાન્ય રીતે, પ્રીમિયમની ગણતરી કરવા માટે પરિવારના સૌથી વધુ મોટા સભ્યની ઉંમર ધ્યાનમાં લેવામાં આવે છે.

ફેમિલી મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કેટલા સભ્યોને કવર કરી શકાય છે

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતા સભ્યોની સંખ્યા ઇન્શ્યોરન્સ પર આધારિત છે. સામાન્ય રીતે, ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં જીવનસાથી અને આશ્રિત બાળકોને સમાવવાની પરવાનગી હોય છે. કેટલાક પ્લાન વૉર્ડ ગાર્ડિયન્સ (આશ્રિત વાલીઓ)ના સમાવેશને પણ મંજૂરી આપે છે. આ ઉપરાંત, કેટલાક ચોક્કસ ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે એકલ વ્યક્તિ, જીવનસાથી, આશ્રિત બાળકો અને આશ્રિત માતાપિતા સહિત ભાઈ-બહેન, સાસુ-સસરા, દાદા, દાદી, પૌત્ર, જમાઈ, સાળી, સાળા અને પુત્રવધૂ, ભત્રીજા-ભાણેજ વગેરે જેવા સંબંધોને કવર કરવાની જોગવાઈ પ્રદાન કરે છે.

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે જરૂરી ડૉક્યૂમેન્ટનું લિસ્ટ:

1

ઉંમરનો પુરાવો

મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓમાં પ્રવેશની ઉંમર સેટ કરતી હોવાથી, તેથી હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે ડૉક્યૂમેન્ટ હોવા આવશ્યક છે. તમે નીચેનામાંથી કોઈપણ ડૉક્યૂમેન્ટની કૉપી આપી શકો છો:

• PAN કાર્ડ

• મતદાર આઇડી કાર્ડ

• આધાર કાર્ડ

• પાસપોર્ટ

• ડ્રાઇવિંગ લાયસન્સ

• જન્મ પ્રમાણપત્ર

2

રહેઠાણનો પુરાવો

સંદેશાવ્યવહારના હેતુઓ માટે, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાને પૉલિસીધારકનું પોસ્ટલ ઍડ્રેસ જાણવાની જરૂર પડશે. નીચેના ડૉક્યૂમેન્ટ પૉલિસીધારક દ્વારા સબમિટ કરી શકાય છે:

• ડ્રાઇવિંગ લાયસન્સ

• રાશન કાર્ડ

• PAN કાર્ડ

• આધાર કાર્ડ

• ટેલિફોન બિલ, વીજળી બિલ વગેરે જેવા ઉપયોગિતા બિલ.

• જો લાગુ પડે તો ભાડાના કરાર

3

ઓળખનો પુરાવો

ઓળખના પુરાવાઓ ઇન્શ્યોરન્સ કંપનીને પૉલિસીધારકને પ્રસ્તાવિત સમાવેશના પ્રકારને અલગ કરવામાં મદદ કરે છે. નીચેના ડૉક્યૂમેન્ટ પૉલિસીધારક દ્વારા સબમિટ કરી શકાય છે:

• પાસપોર્ટ

• મતદાર આઇડી કાર્ડ

• ડ્રાઇવિંગ લાયસન્સ

• આધાર કાર્ડ

• મેડિકલ રિપોર્ટ (જો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પૂછવામાં આવે તો)

• પાસપોર્ટના કદનો ફોટો

• યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષરિત કરેલું પ્રપોઝલ ફોર્મ

એચડીએફસી અર્ગો ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જુઓ
અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમના દરો વિશે
વધુ જાણવા માંગો છો?

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ ઑનલાઇન શા માટે ખરીદવો?

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ઑનલાઇન અરજી કરવાની સુગમતા

સુવિધા

Why take the pain of filling out lengthy documents and standing in a queue? Online health plans offer unprecedented convenience. You can conduct research, seek expert opinion and buy the right family health insurance plan, with the click of the mouse.

એચડીએફસી અર્ગો ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ માટે સુરક્ષિત રીતે ચુકવણી કરવાની પદ્ધતિઓ

સુરક્ષિત ચુકવણી પદ્ધતિઓ

આજે જ્યારે કૉન્ટૅક્ટલેસ ચુકવણી સામાન્ય બની રહી છે, ત્યારે રોકડ અથવા ચેકથી ચુકવણી શા માટે?. ઑનલાઇન સુરક્ષિત ચુકવણી કરવા માટે તમારા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરો.

એચડીએફસી અર્ગો ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ માટે પૉલિસી દસ્તાવેજ તૈયાર છે

ત્વરિત ક્વોટેશન અને પૉલિસી જારી કરવામાં આવે છે

તમે પ્લાનને કસ્ટમાઇઝ, સભ્યોની સંખ્યામાં બદલાવ અથવા પ્લાનમાં ફેરફાર કરી શકો છો અને તરત જ પ્રીમિયમ જાણી શકો છો. વિવિધ પરિસ્થિતિઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ની ગણતરી કરવા માટે તમારે કોઈ વ્યક્તિની જરૂર નથી. તમે ઑનલાઇન ખરીદો ત્યારે બધું જ તમારી આંગળીઓના ટેરવે ઉપલબ્ધ હોય છે.

એચડીએફસી અર્ગો ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સની સંપૂર્ણ પારદર્શિતા

પૉલિસી દસ્તાવેજ તૈયાર છે

પૉલિસી દસ્તાવેજ માટે હવે રાહ જોવાની જરૂર નથી. પ્રથમ પ્રીમિયમની ચુકવણી કરતાં જ તમારા મેલબૉક્સમાં તરત જ પૉલિસી દસ્તાવેજ મેળવો.

સંપૂર્ણ પારદર્શિતા

સંપૂર્ણ પારદર્શિતા

માય:હેલ્થ સર્વિસેજ મોબાઇલ એપ્લિકેશનમાં પૉલિસી સંબંધિત તમામ દસ્તાવેજોનો ઍક્સેસ મેળવો. તમે ઑનલાઇન કન્સલ્ટેશન બુક કરી શકો છો, તમે કેટલી કેલોરી લો છો તેનું ધ્યાન રાખી શકો છો અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા BMIની ગણતરી કરી શકો છો.

પરિવાર માટે એચડીએફસી અર્ગોના ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે ખરીદવો?

એચડીએફસી અર્ગો તમને ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. તમે ઑનલાઇન તેમજ ઑફલાઇન પ્લાન ખરીદી શકો છો. આ પ્લાન ઑનલાઇન ખરીદવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંઓને અનુસરવાની જરૂર છે:

1. તમારી નજીકની નેટવર્ક હૉસ્પિટલ માટે hdfcergo.com અને 'હેલ્થ ઇન્શ્યોરન્સ' ટૅબ પર ક્લિક કરો.

2. ફોર્મમાં પૂછવામાં આવેલી વ્યક્તિગત વિગતો દાખલ કરો.

3. ત્યારબાદ તમને પ્લાન માટે માર્ગદર્શન આપવામાં આવશે, તે અનુસાર પસંદ કરો અને સૂચનોનું પાલન કરો.

હેલ્થ ઇન્શ્યોરન્સ રિવ્યૂ અને રેટિંગ

4.4/5 સ્ટાર
મૂલ્યાંકન

અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે

slider-right
quote-icons
male-face
દેવેંદ્ર કુમાર

ઇઝી હેલ્થ

5 જૂન 2023

બેંગલુરુ

ખૂબ સારી સેવાઓ છે, તેને જાળવી રાખો. ટીમના સભ્યોને શુભકામનાઓ.

quote-icons
male-face
જી ગોવિંદરાજુલુ

એચડીએફસી અર્ગો ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ

2 જૂન 2023

કોયમ્બતુર

તમારા કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ સુશ્રી મેરીનો ખૂબ ખૂબ આભાર, એમણે મને તમારી વેબસાઇટ પર ક્લેઇમ અપલોડ કરવામાં મદદ કરી છે. તેમની માહિતીસભર માર્ગદર્શન ખૂબ જ મદદરૂપ હતું. અમારા જેવા વરિષ્ઠ નાગરિકો માટે આવી મદદની ખૂબ જ જરૂરી છે અને પ્રશંસાને પાત્ર છે. ફરીથી એકવાર આભાર

quote-icons
male-face
ઋષિ પરાશર

ઑપ્ટિમા રિસ્ટોર

13 સપ્ટેમ્બર 2022

દિલ્હી

શ્રેષ્ઠ સર્વિસ, ફરિયાદ કરવા જેવું કંઈ નથી. તમે સર્વિસની દૃષ્ટિએ પહેલા નંબરે છો. મારા અંકલે મને તમારી પાસેથી ઇન્શ્યોરન્સ ખરીદવાની સલાહ આપી હતી અને હું ખૂબ જ ખુશ છું

quote-icons
male-face
વસંત પટેલ

માય:હેલ્થ સુરક્ષા

12 સપ્ટેમ્બર 2022

ગુજરાત

મારી પાસે એચડીએફસીની પૉલિસી છે અને એચડીએફસી ટીમ સાથેનો અનુભવ સરસ રહ્યો.

quote-icons
male-face
શ્યામલ ઘોષ

ઑપ્ટિમા રિસ્ટોર

10 સપ્ટેમ્બર 2022

હરિયાણા

આ જીવલેણ રોગની સારવાર દરમિયાન ઉત્તમ સર્વિસને લીધે માનસિક રીતે ખૂબ સુરક્ષિત અને શાંતિની અનુભૂતિ થઈ. આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ આ રીતે ઉત્કૃષ્ટ સર્વિસ મળે.

quote-icons
male-face
નેલ્સન

ઑપ્ટિમા સિક્યોર

10 જૂન 2022

ગુજરાત

મને કૉલ કરવા બદલ આભાર. કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સના વિવિધ પ્રોડક્ટ વિશે ખૂબ જ સ્પષ્ટ અને વ્યવસ્થિત માહિતી ધરાવતા હતા. તેઓની સાથે વાત કરવી એ શ્રેષ્ઠ અનુભવ હતો.

quote-icons
male-face
એ વી રામમૂર્તિ

ઑપ્ટિમા સિક્યોર

26 મે 2022

મુંબઈ

મને કૉલ કરવા અને ઑપ્ટિમા સિક્યોર અને એનર્જી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની વિવિધ વિશેષતાઓની વિગતવાર સમજાવવા બદલ આભાર. કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સના વિવિધ પ્રોડક્ટ વિશે ખૂબ જ સ્પષ્ટ, વ્યવસ્થિત અને સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા. તેમની સાથે વાત કરવી એ ખૂબ જ સારો અનુભવ હતો.

સ્લાઇડર-ડાબી બાજુએ
શું મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માંગો છો?
બધી માહિતી વાંચી લીધી? હવે હેલ્થ પ્લાન ખરીદવા માટે તૈયાર છો?

લેટેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

slider-right
વિશ્વ મલેરિયા દિવસ 2024: રોગને દૂર કરવા માટે એક નવો અભિગમ

વિશ્વ મલેરિયા દિવસ 2024: રોગને દૂર કરવા માટે એક નવો અભિગમ

વધુ વાંચો
19 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
ઑફિસ ચેર અર્ગોનોમિક્સ: સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે 5 ટિપ્સ

વજનમાં વધારો અને પીઠદર્દ – શું તમારી મુશ્કેલીઓ માટે તમારી ઑફિસની ખુરશી જવાબદાર છે?

વધુ વાંચો
09 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત કરો

તાણ અને હાઇપરટેન્શનથી પીડિત છો? તમારા સ્વાસ્થ્યની સુરક્ષા માટે તમારે હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે તે અહીં આપેલ છે

વધુ વાંચો
09 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
જીવનને સંપૂર્ણપણે માણવું: વિશ્વ હીમોફિલિયા દિવસ નિમિત્તે ખુશ રહેવાની માર્ગદર્શિકા

વિશ્વ હીમોફિલિયા દિવસ 2024: હીમોફિલિયાના દર્દીઓ માટે 10-પૉઇન્ટ સર્વાઇવલ ગાઇડ

વધુ વાંચો
09 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ: માતૃ સ્વાસ્થ્યને પ્રોત્સાહન

રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ 2024 ની ઉજવણી: ભારતમાં દરેક માતા માટે માતૃત્વની સુખાકારીની ખાતરી કરવી

વધુ વાંચો
04 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
સ્લાઇડર-ડાબી બાજુએ

વારંવાર પૂછાતા પ્રશ્નો

એક ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમારા સંપૂર્ણ પરિવારને આવરી લે છે. એક એકલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જે વ્યાપક કવરેજ અને ઘણા વધારાના લાભો પ્રદાન કરે છે જેમ કે પ્રિવેન્ટીવ હેલ્થ ચેક-અપ, કૅશલેસ સારવાર, આજીવન નવીનીકરણ વગેરે. ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ એક નિશ્ચિત રકમનો વીમો કરવામાં આવે છે જે કુટુંબના સભ્યોને આવરી લે છે.

કોવિડ19 ના આવ્યા બાદ સ્વાસ્થ્યની સંભાળ માટેના ખર્ચમાં વધારો જોવા મળે છે. વધતા તબીબી ખર્ચ અને પ્રવર્તમાન બિમારીઓના સમયમાં પર્યાપ્ત રીતે આવરી લેતી ફેમીલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા અને તમારા પરિવારના સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે. વળી, પરિવારના પ્રત્યેક સભ્ય માટે વ્યક્તિગત પૉલિસીઓ ખરીદવાની સરખામણીમાં ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ઓછો ખર્ચ કરવો પડે છે.

ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ફ્લોટિંગ ઇન્શ્યોરન્સ રકમ નક્કી હોય છે અને તે પરિવારના તમામ સભ્યો માટેની થઈને એક જ રકમ હોય છે. જ્યારે પરિવારના સભ્યને તબીબી કટોકટી અથવા પહેલેથી નક્કી કર્યા મુજબ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, ત્યારે તમે તમારા ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર સાથે સંકળાયેલ હોય તેવી હૉસ્પિટલોના નેટવર્કમાં કૅશલેસ સારવાર પસંદ કરી શકો છો. નૉન-નેટવર્ક હૉસ્પિટલોના કિસ્સામાં, તમે તમારા ઇન્શ્યોરન્સ પ્રોવાઇડરની ક્લેઇમ સેટલમેન્ટ ટીમને સારવાર અને બિલિંગ સંબંધિત દસ્તાવેજો સબમિટ કરીને વળતરનો દાવો કરી શકો છો. જે ઇન્શ્યોરન્સ પ્રોવાઇડરનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો ઊંચો હોય તેમની પસંદગી કરવી સલાહભર્યું છે.

હા, તમે ફેમિલી ફ્લોટર પૉલિસીમાં તમારા માતાપિતાને શામેલ કરી શકો છો. તમે પૉલિસી ખરીદતી વખતે અથવા તમારી પૉલિસીના રિન્યુઅલ દરમિયાન તમારા માતાપિતાને શામેલ કરી શકો છો.

હા, તમે ફેમિલી ફ્લોટર પૉલિસીમાં તમારા નવજાતને શામેલ કરી શકો છો. જો તમારી પાસે પ્રસૂતિ કવર છે, તો તમારા નવજાત બાળકને પૉલિસીમાં 90 દિવસ સુધી કવર કરવામાં આવે છે. અન્યથા, તમે 90 દિવસની પ્રતીક્ષા અવધિ પછી તમારી હાલની પૉલિસીમાં તમારા નવજાતને ઉમેરી શકો છો.

હા, જો તમે પેનલ પર હોય તેવી નેટવર્ક હૉસ્પિટલને પસંદ કરો, તો કૅશલેસ સારવારનો વિકલ્પ ઉપલબ્ધ છે. ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા બિલ સીધું જ પેનલ પરની હૉસ્પિટલ સાથે સેટલ કરવામાં આવે છે. એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સમગ્ર ભારતમાં 13000+ˇ નેટવર્ક હૉસ્પિટલને કવર કરે છે.

હા, પૉલિસીના રિન્યુઅલ સમયે પરિવારના સભ્યોને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઉમેરી શકાય છે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

સરેરાશ રીતે, 10 લાખનું કવર તમને વાર્ષિક 25,000 થી 30,000 રૂપિયા વચ્ચે ક્યાંય પણ ખર્ચ કરી શકે છે.

હા, તમે તમારા ઇન્શ્યોરરના કોઈપણ નેટવર્ક હૉસ્પિટલોમાંથી પોતાના અથવા પરિવારના સભ્યો માટે કૅશલેસ સુવિધાનો લાભ લઈ શકો છો. એચડીએફસી અર્ગો પર અમે અમારા 1200 કરતાં વધુ નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન પ્રદાન કરીએ છીએ.

તમારે ઓળખનો પુરાવો, ઉંમરનો પુરાવો વગેરે જેવા તમામ જરૂરી ડૉક્યુમેન્ટ સાથે તમારી હાલની પૉલિસીમાં પરિવારના સભ્યને ઉમેરવા માટે તમારા ઇન્શ્યોરરનો સંપર્ક કરવાની જરૂર છે.

હા, જો તમે પહેલેથી જ એમ્પ્લોયર હેલ્થ પ્લાન હેઠળ આવરી લેવાયેલા છો તો પણ એક અલગ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. તમે જ્યાં સુધી સંસ્થામાં નોકરી કરો છો ત્યાં સુધી જ એમ્પ્લોયર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માન્ય હોય છે. તમે સંસ્થા બદલો છો કે પોતાની સંસ્થા શરું કરો છો ત્યારે તમારું હેલ્થ કવર અસ્તિત્વમાં રહેશે નહીં. જ્યાં સુધી તમે કોઈ અન્ય સંસ્થા સાથે નહીં જોડાઓ ત્યાં સુધી તમારી પાસે ઇન્શ્યોરન્સની સુરક્ષા નહીં હોય અને તબીબી કટોકટીની સ્થિતિમાં તમારી પાસે સુરક્ષા કવચ ઉપલબ્ધ નહીં હોય. આવા પરિસ્થિતિઓમાં, અલગ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી સહાય કરશે.

એચડીએફસી અર્ગો ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા જોઈએ તે નીચે સૂચિબદ્ધ ફીચર્સ દ્વારા જાણી શકાય છે.

    • પોસાય તેવા પ્રીમિયમ
    • કોમ્પ્રિહેન્સિવ કવરેજ
    • પેનલ પર 13000+ˇ નેટવર્ક હૉસ્પિટલ
    • આજીવન રિન્યુ કરી શકાય છે
    • ઑનલાઇન વધારાની 5% છૂટ
    • હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ
    • આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ ટેક્સ બચત

એવૉર્ડ અને સન્માન

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

ETBFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

iAAA રેટિંગ

ISO પ્રમાણપત્ર

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ
તમામ એવૉર્ડ જુઓ