ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ પ્લાન
એચડીએફસી અર્ગો સાથે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ
પ્રીમિયમ માત્ર ₹538 થી શરૂ થાય છે*

વાર્ષિક પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹538 માં*
2000+ કૅશલેસ નેટવર્ક ગેરેજ ^

2000+ કૅશલેસ

ગેરેજનું નેટવર્ક**
ઈમર્જન્સી રોડસાઇડ આસિસ્ટન્સ

ઈમર્જન્સી રોડસાઇડ

સહાયતા
4.4 કસ્ટમર રેટિંગ ^

4.4

કસ્ટમર રેટિંગ
હોમ / ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ / પ્લાન સરખાવો

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના કરો

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન્સની તુલના કરો

મોટરબાઇક્સ એ લોકપ્રિય ટુ-વ્હિલર વાહનો છે જે લોકો માટે પરિવહનનું વ્યાજબી અને આરામદાયક સાધન છે. તેઓ કારની તુલનામાં ઘણી ઓછી જગ્યા રોકે છે અને વ્યસ્ત રસ્તાઓ પર સરળતાથી વાપરી શકાય છે. જો કે, જો તમે બાઇક ચલાવી રહ્યાં છો, તો બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી લેવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તે અણધારી ઘટનાઓને કારણે વાહન અને આકસ્મિક નુકસાન માટે કવરેજ પ્રદાન કરશે. યોગ્ય પૉલિસી ખરીદતી વખતે, ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના કરવી એ સમજદારીભર્યું છે. આમ કરીને, તમે તમારી જરૂરિયાતને અનુરૂપ શ્રેષ્ઠ પૉલિસી પસંદ કરી શકો છો.

બાઇક ઇન્શ્યોરન્સ આગ, ચોરી, ભૂકંપ, પૂર અને અન્ય અનિચ્છનીય પરિસ્થિતિઓને કારણે ટૂ-વ્હીલરના નુકસાન માટે કવરેજ પ્રદાન કરે છે. માન્ય બાઇક ઇન્શ્યોરન્સ ધરાવતા હોવાના કારણે, મોટરબાઇકને જે નુકસાન થાય છે તે તેમના માલિકોએ ભોગવવાનું રહેતું નથી. આનું કારણ એ છે કે બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ તેમના ટૂ-વ્હીલરના નુકસાન સાથે સંકળાયેલા ખર્ચને કવર કરવામાં મદદ કરે છે. 1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ, થર્ડ પાર્ટી કવર હોવું ફરજિયાત છે, જો કે, તમારી મોટરબાઇકની સંપૂર્ણ સુરક્ષા માટે, કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી એ સમજદારીભર્યું છે.

જ્યારે તમે બાઇક ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના કરો છો, ત્યારે તમે તે ઑફર કરેલ કવરેજ દ્વારા પૉલિસીને અલગ કરી શકો છો. તમે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ અથવા સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર અથવા થર્ડ પાર્ટી કવરમાંથી પસંદ કરી શકો છો. તમે એચડીએફસી અર્ગો દ્વારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી/રિન્યૂ કરી શકો છો કારણ કે અમે 2000 કરતાં વધારે કૅશલેસ ગેરેજનું વિશાળ નેટવર્ક ઑફર કરીએ છીએ.

શા માટે બાઇક ઇન્શ્યોરન્સની તુલના મહત્વપૂર્ણ છે?

બજારમાં ઘણા વિવિધ પ્રકારના બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ છે, તેથી તમારી મોટરબાઇક માટે યોગ્ય પૉલિસીની એક ટૂંકી યાદી તૈયાર કરવા માટે તમને આ વિવિધ પ્લાનની ઑનલાઇન સરખામણી કરવાની ભલામણ કરવામાં આવે છે. વધુ માહિતી ઉપલબ્ધ હોવાને કારણે વિવિધ પ્રકારના પ્લાનની સરખામણી કરવી સરળ છે. આ સરખામણી કરીને તમે ન્યૂનતમ કિંમતે માટે મહત્તમ લાભો પ્રદાન કરતો ઉપલબ્ધ શ્રેષ્ઠ બાઇક ઇન્શ્યોરન્સ નક્કી કરી શકો છો. વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની સરખામણી માટે કેટલાક મુખ્ય પરિબળો આ પ્રકારે છે.

1
પૈસાનું વળતર
વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનને તેમના પ્રીમિયમને આધારે સરખાવીને તેમાંથી કોઈપણ તમારા બજેટ અનુસાર છે કે નહીં તે જાણી શકાય છે. કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની સરખામણીમાં થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન વધુ વાજબી છે. જો કે, થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનનું કવરેજ કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની સરખામણીમાં ઘણું મર્યાદિત હોય છે.
2
કવરેજના વિકલ્પો
તમારી બાઇક માટે યોગ્ય કવરેજ કઇ પૉલિસી પ્રદાન કરશે તે નક્કી કરવા માટે વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનના કવરેજના પ્રકારને ધ્યાનમાં લેવું જરૂરી છે. થર્ડ પાર્ટી કવરેજ ઉપરાંત, કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન એક વર્ષ અથવા વધુ સમય માટે લઈ શકાય છે. કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીમાં વ્યક્તિગત અકસ્માત કવર, કુદરતી આપત્તિઓ, આગ અને થર્ડ-પાર્ટીના વાહન અને વ્યક્તિને નુકસાન ઉપરાંત આકસ્મિક નુકસાન અને ચોરી સામે કવરેજ મળે છે. થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં પહેલાં બે થી વિપરીત ઉલ્લેખિત અંતિમ ચાર કેટેગરીને કવરેજ પ્રદાન કરે છે.
3
વધુ સારી સર્વિસ
એકવાર તમે બજારમાં ઉપલબ્ધ વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની સરખામણી કરવાનું શરૂ કરો, પછી તમે દરેક પ્લાન હેઠળ આપવામાં આવતી સર્વિસને સમજી શકશો. બાઇક ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા વેચાણ પછી આપવામાં આવતી સર્વિસ સમજવી એ મહત્વપૂર્ણ છે.
4
સુવિધાની ગેરંટી
બાઇક ઇન્શ્યોરન્સ લેવાથી, જો તમારી બાઇકને નુકસાન થયું હોય અને/અથવા થર્ડ પાર્ટીની લાયેબલિટીની સ્થિતિ ઊભી થાય, તો તમને તે માટે કવરેજ મળી રહે છે. જ્યારે તમે વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સ સરખાવો છો, ત્યારે તમારે ઑનલાઇન સરખામણી કરવી જોઈએ, કારણ કે તમે તેમ તમારી અનુકૂળતાએ અને ઘરે બેસીને કરી શકો છો.

તમે બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓ કેવી રીતે સરખાવી શકો છો?

બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરવી એ તમારી બાઇક માટે યોગ્ય પૉલિસીને શૉર્ટલિસ્ટ કરવાની શ્રેષ્ઠ રીત છે. વિશાળ દ્રષ્ટિકોણમાં, એચડીએફસી અર્ગોની બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓને બે વ્યાપક સંભાવનાઓ, કોમ્પ્રિહેન્સિવ કવર અને થર્ડ પાર્ટી લાયબિલિટીમાં વિભાજિત કરવામાં આવે છે. ચાલો તમારી બાઇક માટે યોગ્ય કવર પસંદ કરવા માટે આ બંને પૉલિસીઓ દ્વારા ઑફર કરેલા લાભોને સમજીએ.

  કોમ્પ્રિહેન્સિવ (એક વર્ષ)મલ્ટી યર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ  થર્ડ પાર્ટી (માત્ર જવાબદારી)
આકસ્મિક નુકસાન માટે બાઇક ઇન્શ્યોરન્સ   
ચોરી માટે બાઇક ઇન્શ્યોરન્સ   
આગને કારણે નુકસાન માટે બાઇક ઇન્શ્યોરન્સ   
કુદરતી આપત્તિને કારણે નુકસાન માટે બાઇક ઇન્શ્યોરન્સ   
પર્સનલ એક્સિડેન્ટ કવર   
થર્ડ-પાર્ટી વાહનને નુકસાન થવા માટે બાઇક ઇન્શ્યોરન્સ   
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા માટે બાઇક ઇન્શ્યોરન્સ   
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ માટે ઝીરો ડેપ્રિશિયેશન કવરવૈકલ્પિક ઍડ-ઑન  
ઇમર્જન્સી આસિસ્ટન્સ કવરવૈકલ્પિક ઍડ-ઑન  

 

બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સરખાવવા માટેના મહત્વપૂર્ણ પરિબળો

જ્યારે તમે વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની એક -બીજા સાથે તુલના કરવાનું શરૂ કરો છો, ત્યારે ઘણા મહત્વપૂર્ણ પરિબળો છે જે કામમાં આવે છે, અને જેને ધ્યાનમાં લેવા જોઈએ. આમાંથી કેટલાક વધુ લાગુ પડતા પરિબળોની નીચે ચર્ચા કરવામાં આવી છે.

કિંમત

વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની કિંમત અલગ અલગ હોય છે. વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સરખાવતી વખતે તમારે એવો પ્લાન શોધવો જોઈએ જે તમને ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ લાભો પ્રદાન કરતો હોય. કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની સરખામણીમાં થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન નોંધપાત્ર રીતે ઓછા ખર્ચાળ છે કારણ કે તેઓ ઘણું ઓછું કવરેજ પ્રદાન કરે છે.

કવરેજ

તમારે વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની સરખામણી તેઓ દ્વારા પ્રદાન કરવામાં આવતા કવરેજ મુજબ કરવી જોઈએ. થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સ પૉલિસીધારકોને થર્ડ પાર્ટી વ્યક્તિને ઈજા અને વાહનને નુકસાન સામે તેમજ કુદરતી આપત્તિ અથવા આગ દ્વારા થયેલા નુકસાન સામે પણ સુરક્ષા પ્રદાન કરે છે. વ્યક્તિગત અકસ્માત કવર પણ પ્રદાન કરવામાં આવે છે. બીજી તરફ,કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનમાં આમાંના દરેક પરિબળો માટે કવરેજ શામેલ છે અને સાથે ચોરી અને અકસ્માતના કિસ્સામાં પણ કવરેજ પ્રદાન કરે છે. ઉપલબ્ધ વૈકલ્પિક ઍડ-ઑન્સ દ્વારા પૉલિસીધારકો તેમનું કવરેજ વધારી શકે છે.

રિવ્યૂ

તમે કોઈપણ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું નક્કી કરો તે પહેલાં, તે બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સ ખરીદનાર અન્ય લોકો દ્વારા કરવામાં આવેલ રીવ્યૂની સરખામણી કરવી અત્યંત મહત્વપૂર્ણ છે. આ રીવ્યૂ ઑનલાઇન ઉપલબ્ધ છે અને તેમના બાઇક ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ સાથે પૉલિસીધારકોના અનુભવો અંગે સમજ પ્રદાન કરે છે. સકારાત્મક રીવ્યૂ તમને પૉલિસીનું તમારે માટે મહત્વ પુન: સુનિશ્ચિત કરવામાં મદદ કરી શકે છે, ત્યારે નકારાત્મક રીવ્યૂ દ્વારા પૉલિસી સાથે સંકળાયેલ સંભવિત ખામીઓ વિશે માહિતી મળી શકે છે.

ક્લેઇમ રેકોર્ડ

વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સ સરખાવતી વખતે, દરેક બાઇક ઇન્શ્યોરન્સ પ્રદાતાના ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોને જાણવો પણ અગત્યનું છે. ઊંચો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો આદર્શ છે કારણ કે તે કવરેજ પ્રદાન કરવામાં પ્રદાતાની વિશ્વસનીયતાને સૂચવે છે. ઉદાહરણ તરીકે, એચડીએફસી અર્ગોનો ક્લેઇમ ઇન્શ્યોરન્સ સેટલમેન્ટ રેશિયો 91.23 % નો છે જે ખૂબ સારી બાબત છે.

કૅશલેસ ગેરેજ

વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સરખાવતી વખતે, તમારે દરેક બાઇક ઇન્શ્યોરન્સ પ્રદાતાના નેટવર્ક હેઠળ સામેલ કૅશલેસ ગેરેજની સંખ્યા જાણી લેવી જોઈએ. એક આદર્શ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનમાં તેના નેટવર્ક હેઠળ પૉલિસીધારકો માટે ઘણા કૅશલેસ ગેરેજની સુવિધા ઉપલબ્ધ હશે. એચડીએફસી અર્ગો દેશભરમાં 7500 થી વધુ કૅશલેસ ગેરેજ ધરાવે છે.

કિંમત

વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની કિંમત અલગ અલગ હોય છે. વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સરખાવતી વખતે તમારે એવો પ્લાન શોધવો જોઈએ જે તમને ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ લાભો પ્રદાન કરતો હોય. કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની સરખામણીમાં થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન નોંધપાત્ર રીતે ઓછા ખર્ચાળ છે કારણ કે તેઓ ઘણું ઓછું કવરેજ પ્રદાન કરે છે.

કવરેજ

તમારે વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની સરખામણી તેઓ દ્વારા પ્રદાન કરવામાં આવતા કવરેજ મુજબ કરવી જોઈએ. થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સ પૉલિસીધારકોને થર્ડ પાર્ટી વ્યક્તિને ઈજા અને વાહનને નુકસાન સામે તેમજ કુદરતી આપત્તિ અથવા આગ દ્વારા થયેલા નુકસાન સામે પણ સુરક્ષા પ્રદાન કરે છે. વ્યક્તિગત અકસ્માત કવર પણ પ્રદાન કરવામાં આવે છે. બીજી તરફ,કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનમાં આમાંના દરેક પરિબળો માટે કવરેજ શામેલ છે અને સાથે ચોરી અને અકસ્માતના કિસ્સામાં પણ કવરેજ પ્રદાન કરે છે. ઉપલબ્ધ વૈકલ્પિક ઍડ-ઑન્સ દ્વારા પૉલિસીધારકો તેમનું કવરેજ વધારી શકે છે.

રિવ્યૂ

તમે કોઈપણ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું નક્કી કરો તે પહેલાં, તે બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સ ખરીદનાર અન્ય લોકો દ્વારા કરવામાં આવેલ રીવ્યૂની સરખામણી કરવી અત્યંત મહત્વપૂર્ણ છે. આ રીવ્યૂ ઑનલાઇન ઉપલબ્ધ છે અને તેમના બાઇક ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ સાથે પૉલિસીધારકોના અનુભવો અંગે સમજ પ્રદાન કરે છે. સકારાત્મક રીવ્યૂ તમને પૉલિસીનું તમારે માટે મહત્વ પુન: સુનિશ્ચિત કરવામાં મદદ કરી શકે છે, ત્યારે નકારાત્મક રીવ્યૂ દ્વારા પૉલિસી સાથે સંકળાયેલ સંભવિત ખામીઓ વિશે માહિતી મળી શકે છે.

ક્લેઇમ રેકોર્ડ

વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સ સરખાવતી વખતે, દરેક બાઇક ઇન્શ્યોરન્સ પ્રદાતાના ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોને જાણવો પણ અગત્યનું છે. ઊંચો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો આદર્શ છે કારણ કે તે કવરેજ પ્રદાન કરવામાં પ્રદાતાની વિશ્વસનીયતાને સૂચવે છે. ઉદાહરણ તરીકે, એચડીએફસી અર્ગોનો ક્લેઇમ ઇન્શ્યોરન્સ સેટલમેન્ટ રેશિયો 91.23 % નો છે જે ખૂબ સારી બાબત છે.

કૅશલેસ ગેરેજ

વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સરખાવતી વખતે, તમારે દરેક બાઇક ઇન્શ્યોરન્સ પ્રદાતાના નેટવર્ક હેઠળ સામેલ કૅશલેસ ગેરેજની સંખ્યા જાણી લેવી જોઈએ. એક આદર્શ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનમાં તેના નેટવર્ક હેઠળ પૉલિસીધારકો માટે ઘણા કૅશલેસ ગેરેજની સુવિધા ઉપલબ્ધ હશે. એચડીએફસી અર્ગો દેશભરમાં 7500 થી વધુ કૅશલેસ ગેરેજ ધરાવે છે.

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે ખરીદવી

એકવાર તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની તુલના કરો પછી, તમે નીચેની રીતે બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવા માટે આગળ વધી શકો છો:

પગલું 1: એચડીએફસી અર્ગો વેબસાઇટના હોમ પેજ પર બાઇક ઇન્શ્યોરન્સ આઇકન પર ક્લિક કરો અને તમારા બાઇક રજિસ્ટ્રેશન નંબર સહિતની વિગતો ભરો અને પછી 'ક્વોટેશન મેળવો' પર ક્લિક કરો.

પગલું 2: કોમ્પ્રિહેન્સિવ, સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ અને થર્ડ પાર્ટી કવરમાંથી પસંદ કરો. જો તમે કોમ્પ્રિહેન્સિવ પ્લાન પસંદ કરો, તો તમે તમારા ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂને પણ એડિટ કરી શકો છો. તમે એક વર્ષથી ત્રણ વર્ષ સુધીનો પ્લાન પસંદ કરી શકો છો.

પગલું 3: તમે પેસેન્જર અને પેઇડ ડ્રાઇવર માટે વ્યક્તિગત અકસ્માત કવર પણ ઉમેરી શકો છો. વધુમાં, તમે એન્જિન ગિયરબૉક્સ પ્રોટેક્શન, ઇમર્જન્સી રોડસાઇડ આસિસ્ટન્સ કવર, ઝીરો ડેપ્રિશિયેશન વગેરે જેવા ઍડ-ઑન પસંદ કરીને પૉલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો

પગલું 4: તમારી પાછલી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી વિશેની વિગતો આપો. દા.ત. પાછલી પૉલિસીનો પ્રકાર (કોમ્પ્રિહેન્સિવ અથવા થર્ડ-પાર્ટી, પૉલિસીની સમાપ્તિની તારીખ, તમે કરેલા ક્લેઇમની વિગતો, જો કોઈ હોય)

પગલું 5: હવે તમે તમારું બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જોઈ શકો છો

સુરક્ષિત પેમેન્ટ ગેટવે દ્વારા પ્રીમિયમની ચુકવણી કરો.

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ઍડ્રેસ અથવા વૉટ્સએપ પર મોકલવામાં આવશે.

એચડીએફસી અર્ગોનો બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવો

તમારે એચડીએફસી અર્ગોનો બાઇક ઇન્શ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ તે અહીં જણાવેલ છે:

ઘર પર રિપેર સર્વિસ

ઘર પર રિપેર સર્વિસ

બાઇક માટે એચડીએફસી અર્ગો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમને અમારા 2000+ કૅશલેસ ગેરેજના વિશાળ નેટવર્કમાં ઘેરબેઠાં રિપેર સર્વિસ મળે છે.
AI સક્ષમ મોટર ક્લેઇમ સેટલમેન્ટ

AI સક્ષમ મોટર ક્લેઇમ સેટલમેન્ટ

એચડીએફસી અર્ગો દ્વારા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ક્લેઇમ સેટલમેન્ટ માટે એઆઈ ટૂલ આઇડિયાસ (ઇન્ટેલિજન્ટ ડેમેજ ડિટેકશન ઍસ્ટિમેશન એન્ડ એસેસમેન્ટ સૉલ્યુશન) પ્રદાન કરે છે. આ વિચારો વાસ્તવિક સમયમાં મોટર ક્લેઇમ સેટલમેન્ટમાં મદદ કરે છે. ઉપરાંત, એચડીએફસી અર્ગો પાસે 100% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોનો રેકોર્ડ છે.
પ્રીમિયમ પર પૈસા બચાવો

પ્રીમિયમ પર પૈસા બચાવો

જો તમે એચડીએફસી અર્ગો તરફથી બાઇક ઇન્શ્યોરન્સ ખરીદો છો તો તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરી શકો છો અને તમારી જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ પ્લાન ઑફર કરવાનું પસંદ કરી શકો છો. વધુમાં, તમે ડિસ્કાઉન્ટ પર પણ તપાસી શકો છો અને પ્રીમિયમ પર બચત કરી શકો છો.
વાર્ષિક પ્રીમિયમ માત્ર ₹538 થી શરૂ

વાર્ષિક પ્રીમિયમ માત્ર ₹538 થી શરૂ

વાર્ષિક પ્રીમિયમ માત્ર ₹538 થી શરૂ થાય છે, માટે તમારે એચડીએફસી અર્ગોનો બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવા અથવા રિન્યુ કરવા અંગે વિચાર કરવો જોઈએ.
ઈમર્જન્સી રોડસાઇડ આસિસ્ટન્સ

ઈમર્જન્સી રોડસાઇડ આસિસ્ટન્સ

એચડીએફસી અર્ગો ઇમર્જન્સી રોડસાઇડ સહાયતા ઍડ-ઑન કવર સાથે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ અને કોમ્પ્રિહેન્સિવ કવર સાથે તમે કોઈપણ સમયે અને ક્યાંય પણ વાહન રિપેર સહાય મેળવી શકો છો. તમે એન્જિન ગિયરબૉક્સ પ્રોટેક્શન, ઝીરો ડેપ્રિશિયેશન વગેરે જેવા અન્ય ઍડ-ઑન કવરને પણ પસંદ કરી શકો છો.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો

તરત જ પૉલિસી ખરીદો

તમે એચડીએફસી અર્ગોનો ઑનલાઇન બાઇક ઇન્શ્યોરન્સ ખરીદીને માત્ર થોડી જ મિનિટોમાં તમારા ટૂ-વ્હીલરને સુરક્ષિત કરી શકો છો.

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની તુલના કરતી વખતે યાદ રાખવાની બાબતો

જ્યારે તમે ટૂ-વ્હીલર માટે ઇન્શ્યોરન્સ પ્લાન્સની તુલના કરો છો, ત્યારે તમારે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ:

1

કવરેજ અને પ્રીમિયમ

જ્યારે તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની તુલના કરો છો, ત્યારે કવરેજને ઝીણવટપૂર્વક જુઓ. ચૂકવવાની પ્રીમિયમ રકમના સંદર્ભમાં બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સમાવિષ્ટ અને બાકાત બાબતોની તુલના કરો. છેલ્લે, તમે વિવિધ પ્લાનને શૉર્ટલિસ્ટ કરી શકો છો અને તમારી બાઇક માટે શ્રેષ્ઠ અનુકૂળ એક પસંદ કરી શકો છો. પર્યાપ્ત કવરેજ અને વાજબી કિંમતનું આદર્શ સંયોજન મેળવો.
2

ઍડ-ઑન જુઓ

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે ઉપલબ્ધ રાઇડર અથવા ઍડ-ઑન્સ તપાસો. બિનજરૂરી ઍડ-ઑન કવર પસંદ કરશો નહીં, તમારી જરૂરિયાતોને પૂર્ણ કરનાર એક પસંદ કરો.
3

કપાતપાત્ર

આ ક્લેઇમ સેટલમેન્ટ દરમિયાન તમારે ચૂકવવાના રિપેર ખર્ચની ટકાવારી છે. તમે તમારા પ્રીમિયમને ઘટાડવા માટે વધુ કપાતપાત્ર પસંદ કરી શકો છો. જો કે, જ્યારે તમે ક્લેઇમ સેટલ કરો ત્યારે તે તમારી ચુકવણીની રકમ વધારશે. તેથી, ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં, કપાતપાત્રની તુલના કરો.
4

ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો

ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો એ ક્લેઇમનો પ્રમાણ છે જે આપેલ નાણાંકીય વર્ષ દરમિયાન સેટલ કરવામાં આવે છે. એચડીએફસી અર્ગોનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોનો 100% રેકોર્ડ છે.
5

બાકાત

બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની બાકાત અને કવરેજ તે છે જ્યાં વાસ્તવિક માહિતીનો ઉલ્લેખ કરવામાં આવે છે. જ્યારે તમે બાઇક ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના કરો ત્યારે તમારે તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીની નિયમાવલીને કાળજીપૂર્વક વાંચવી જોઈએ.
સમગ્ર ભારતમાં 2000+ નેટવર્ક ગેરેજ
2000+ˇ ગેરેજનું નેટવર્ક
ભારતભરમાં

બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સ સરખાવવા પર લેટેસ્ટ બ્લૉગ

તમારી બાઇક ઇન્શ્યોરન્સની સમાપ્તિ પહેલાં તેનું મૂલ્યાંકન કેવી રીતે કરવું અને તેને રિન્યૂ કેવી રીતે કરવું

તમારી બાઇક ઇન્શ્યોરન્સની સમાપ્તિ પહેલાં તેનું મૂલ્યાંકન કેવી રીતે કરવું અને તેને રિન્યૂ કેવી રીતે કરવું

સંપૂર્ણ લેખ જુઓ
06 જાન્યુઆરી, 2023 ના રોજ પ્રકાશિત
બાઇક ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના

તમારે બાઇક ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના શા માટે કરવી જોઈએ

સંપૂર્ણ લેખ જુઓ
04 માર્ચ, 2022 ના રોજ પ્રકાશિત
ટૂ-વ્હિલર ઇન્શ્યોરન્સની તુલના

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની તુલના કરવાના 5 લાભો

સંપૂર્ણ લેખ જુઓ
28 ફેબ્રુઆરી, 2022 ના રોજ પ્રકાશિત
બાઇક ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે અથવા રિન્યૂ કરતી વખતે આ ભૂલો કરશો નહીં - બાઇક ઇન્શ્યોરન્સ

બાઇક ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે અથવા રિન્યૂ કરતી વખતે આ ભૂલો કરવી નહીં

સંપૂર્ણ લેખ જુઓ
29 ઑક્ટોબર, 2020 ના રોજ પ્રકાશિત
શ્રેષ્ઠ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને ઓળખવા અને ખરીદવાની ટિપ્સ

શ્રેષ્ઠ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને ઓળખવા અને ખરીદવાની ટિપ્સ

સંપૂર્ણ લેખ જુઓ
25 એપ્રિલ, 2019 ના રોજ પ્રકાશિત
બ્લૉગ રાઇટ સ્લાઇડર
બ્લૉગ લેફ્ટ સ્લાઇડર
વધુ બ્લૉગ જુઓ
હમણાં જ ફ્રી ક્વોટેશન મેળવો
શું તમે એક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તૈયાર છો

બાઇક ઇન્શ્યોરન્સની તુલના વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

કોઈપણ એક પ્લાન ખરીદતા પહેલાં પૂરતું સંશોધન કરવું અને વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓને સરખાવવી એ મહત્વપૂર્ણ છે. આ સંશોધન તમારી મોટરબાઇક માટે શ્રેષ્ઠ પૉલિસી શોધવામાં તમારી મદદ કરી શકે છે,અને તેથી તમે બચત કરી શકો છો. સરખામણી દ્વારા તમે દરેક પ્લાનના પ્રીમિયમને તેમજ તેમાં શું આવરી લેવામાં આવે છે તે સમજી શકો છો. તમારા બજેટ માટે કયા પ્લાન શ્રેષ્ઠ છે તે પણ તમે નિર્ધારિત કરી શકો છો. જો તમારું બજેટ મર્યાદિત છે, તો થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન તમારા માટે વધુ અનુકૂળ હોઇ શકે છે કારણ કે તેનું પ્રીમિયમ વ્યાપક બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની સરખામણીમાં ઘણું ઓછું હોવાની સંભાવના છે.
વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સને ઑનલાઇન સરખાવવાના ઘણા લાભો છે, જેમાંથી કેટલાક નીચે જણાવવામાં આવ્યા છે.
● ઑનલાઇન સરખામણી તમારા ઘરે આરામથી કરી શકાય છે.
● તમે કોઈપણ સમયે આ સરખામણી કરી શકો છો, કોઈ સેલ્સમેન દ્વારા દબાણ કરવામાં આવતું નથી કે જેને કોઈ ચોક્કસ ઇન્શ્યોરન્સ પ્લાન વેચવા પર ઇન્સેન્ટિવ મળતું હોય.
● વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સ સંબંધિત માહિતી ઑનલાઇન વધુ ઉપલબ્ધ હોય છે.
● કોઈ ચોક્કસ પ્લાન શા માટે કોઈ અન્ય પ્લાન કરતાં સારો છે અથવા કોઈ ચોક્કસ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનમાં ક્યાં શું ખૂટે છે તે વિશે ઑનલાઇન ઉપલબ્ધ સમીક્ષામાંથી વધુ માહિતી મળી શકે છે.
● તમે બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સ અને તેમના પ્રીમિયમ વિશે જાણી શકો છો જે તમને આર્થિક રીતે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.
નીચેની બાબતોને ધ્યાનમાં રાખીને બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરી શકાય છે.
ક્લેઇમ રેકોર્ડ – વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ કવરેજ પ્રદાન કરે તેવી શક્યતા કેટલી છે તે નક્કી કરવા માટે તમારે તેમના ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોની સરખામણી કરવી જોઈએ.
પ્રદાન કરેલ કવરેજ – થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓનું કવરેજ વ્યાપક બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સની સરખામણીમાં મર્યાદિત હોય છે.
કૅશલેસ ગેરેજનું નેટવર્ક – બાઇક ઇન્શ્યોરન્સ પ્રદાતા જેટલું વધુ કૅશલેસ ગેરેજ નેટવર્ક ધરાવે છે, તે બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી વધુ સારી છે.
પ્રીમિયમની રકમ – વિવિધ પૉલિસીઓનું પ્રીમિયમ અલગ-અલગ હોય છે જેને દરેકના બજેટ મુજબ ધ્યાનમાં લેવું જરૂરી છે.
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓ સામાન્ય રીતે બજારમાં ઉપલબ્ધ ઓછામાં ઓછા ખર્ચાળ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સ તરીકે સમજવામાં આવે છે. આનું કારણ એ છે કે તેમના કવરેજનો અવકાશ વધુ વ્યાપક પરિબળો કરતાં મુખ્યત્વે થર્ડ પાર્ટી લાયેબીલીટીની આસપાસ કેન્દ્રિત છે. વૈકલ્પિક ઍડ-ઑન્સ પ્રદાન કરતી વ્યાપક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓ વધુ મોંધી હોય છે.
આજે બાઇક માટે ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પ્લાનની ઉપલબ્ધતા તપાસવી ખૂબ સરળ છે. એચડીએફસી અર્ગો બાઇક ઇન્શ્યોરન્સની વેબસાઇટ પર જાઓ અને તમારી મોટરબાઇકની બ્રાન્ડ, મોડેલ અને વર્ઝનને તથા ક્યારે ખરીદવામાં આવી હતી તે માહિતી આપો. આ માહિતીના આધારે તમારી બાઇક કેટલી નવી છે તે નક્કી કરવામાં આવે છે, જેના આધારે તેનું પ્રીમિયમ પ્રભાવિત થાય છે. તમારી મોટરબાઇકના રજીસ્ટ્રેશનનું શહેર અને જો પહેલાની કોઈ ઇન્શ્યોરન્સ પૉલીસી હોય તો તેની માન્યતા અવધિ દાખલ કર્યા બાદ એચડીએફસી અર્ગોની વેબસાઇટ તમારી મોટરબાઇક માટે ઉપલબ્ધ વિવિધ પ્રકારના બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની માહિતી આપશે.
જ્યારે તમે બાઇક ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના કરો છો, ત્યારે વિવિધ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરવી એ સમજદારીભર્યું છે - કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ, સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ, થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ અને બ્રાન્ડ નવી બાઇક માટે કવર.
હા, બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવો સમજદારીભર્યું છે કારણ કે તેમાં કોઈ છુપાયેલ ખર્ચ નથી અને છેતરપિંડીનું કોઈ જોખમ પણ નથી. આ ઉપરાંત, તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના પણ કરી શકો છો અને શ્રેષ્ઠ કવરેજ સાથે પૉલિસી પસંદ કરી શકો છો.
1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ, બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઓછામાં ઓછું થર્ડ પાર્ટી કવર ખરીદવું ફરજિયાત છે.
એચડીએફસી અર્ગો ₹538 થી શરૂ થતાં વાર્ષિક પ્રીમિયમ સાથે બાઇક ઇન્શ્યોરન્સ પ્રદાન કરે છે*. જો કે, વાહન એન્જિનની ક્યુબિક ક્ષમતા અને તમે પસંદ કરેલ પ્લાનના આધારે કિંમતો અલગ હોય છે.
તમારા ટૂ-વ્હીલરની સંપૂર્ણ સુરક્ષા માટે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ સાથે, તમને પોતાના નુકસાન અને થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ મળે છે.
જો તમે વ્યાપક કવર અથવા ઓન ડેમેજ કવર પસંદ કરો છો, તો તમે ઇમર્જન્સી રોડસાઇડ સહાય, ઝીરો ડેપ્રિશિયેશન, નો ક્લેઇમ બોનસ સુરક્ષા, રિટર્ન ટુ ઇનવૉઇસ અને એન્જિન ગિયરબૉક્સ પ્રોટેક્ટર જેવા ઍડ-ઑન કવર પસંદ કરીને તમારા કવરેજને વધારી શકો છો.
જ્યારે તમે બાઇક ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના કરો છો, ત્યારે તમે તેના દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજ સાથે વિવિધ પ્લાન તપાસી શકો છો. તે અનુસાર, તમે તમારી જરૂરિયાતોને અનુરૂપ પ્લાન ખરીદી શકો છો.